logo
Home Nonfiction Biographies & Memoirs CALLING SEHMAT
product-img product-img
CALLING SEHMAT
Enjoying reading this book?

CALLING SEHMAT

by Harinder Singh Sikka
4.5
4.5 out of 5
Creators
Publisher Penguin - Manjul Co-Pub
Synopsis કોલિંગ સેહમત' એ એક સાધારણ છોકરી ની અસાધારણ હિમ્મત , દેશપ્રેમ અને ઝનુન ની સત્યઘટના પર આધારીત એ વાત છે કે જેની મદદ વગર આપણે કદાચ ૧૯૭૧ નું યુધ્ધ ના જીતી શક્યા હોત. પોતાના પરીવાર , પ્રેમ અને જીવ કરતાં પણ દેશ ને આગળ મુકનાર આ યુવતી ખરા અર્થ માં આપણો 'હીરો' છે. પિતા ની અંતિમ ઈચ્છા ને પૂરી કરવા અને પાકિસ્તાન માં ચાલી રહેલા એમના ખાનગી મીશન ને પુરુ પાડવા સેહમત જે કુશળતા અને હિમ્મત દાખવે છે , એ અસામાન્ય છે.આ પુસ્તક ની વાત ઘણે અંશે આપણે મેઘના ગુલઝાર ની ફિલ્મ ' રાઝી' મા માણી ચુક્યા છીએ, પણ દેશભક્તિ અને સાહસ ની જે રોમાંચક હકીકતો અહિંયા વર્ણવાઈ છે એ માણવા માટે શ્રી હરિન્દર સિક્કા નું આ પુસ્તક વાંચવું જ રહ્યું.

Enjoying reading this book?
Binding: Paperback
About the author Harinder S. Sikka is currently the group director, strategic business, Piramal Group. After graduating from Delhi University, he joined the Indian Navy. He was commissioned in January 1981 and took premature retirement in 1993 as a Lieutenant Commander. He recently produced a film, Nanak Shah Fakir, which won acclaim at the Cannes, Toronto and Los Angeles international film festivals. The film won three national awards including the Nargis Dutt Award for best feature film on national integration. Calling Sehmat is his second book and is being made into a film, Raazi, by Meghna Gulzar, scheduled for release in May 2018. Sikka lives in Delhi with his family.
Specifications
  • Language: Gujarati
  • Publisher: Penguin - Manjul Co-Pub
  • Pages: 232
  • Binding: Paperback
  • ISBN: 9780143446903
  • Category: Biographies & Memoirs
  • Related Category: Biographies
Share this book Twitter Facebook


Suggested Reads
Suggested Reads
Books from this publisher
CALLING SEHMAT by Harinder Singh Sikka
Life's Amazing Secrets (Marathi) by Gaur Gopal Das
Books from this publisher
Related Books
Dinank Ke Bina Ushakiran Khan
Dinank Ke Bina Ushakiran Khan
Amitabh Bachchan Jeevan Gaatha Pushpa Bharti
Hemwati Nandan Bahuguna : Bharatiya Janchetna Ke Samvahak Prof. Rita Bahuguna Joshi, Dr. Ram Naresh Tripathi
Yogi Adityanath : Drishti-Samvad (5 Volume Set) Hridaynarayan Dikshit, Dr. Arun Kumar Tripathi & Rakesh Kumar Yogi
Narendra Kohli Ke Na Hone Ka Arth Prem Janmejai
Related Books
Bookshelves
Stay Connected